ક્યારે consultation લેવી?

Persistent fatigue, weight change, palpitations, menstrual change, neck swelling અથવા abnormal thyroid report માં review લો.

Testing અને treatment

TSH સામાન્ય first test હોઈ શકે છે; T4/T3, antibodies અથવા imaging individual need પ્રમાણે. Medicine પોતાની રીતે શરૂ કે બંધ ન કરો.

તૈયારી

Previous reports, prescriptions, pregnancy status અને biotin/iodine supplements ની details લાવો.

FAQ

Symptoms થી thyroid confirm?

ના.

Normal TSH માં medicine બંધ?

Doctor ની સલાહ વગર નહીં.

Appointment?

Phone/WhatsApp થી manually confirm થાય છે.

તબીબી સમીક્ષા

Reviewed by Dr. Ajay T. Parmar
MD Medicine • Consultant Physician
Lotus Hospital, Krishnanagar, Ahmedabad

24 જુલાઈ 2026

Medical disclaimer: આ લેખ સામાન્ય માહિતી અને patient education માટે છે. Online માહિતી qualified doctor ની consultation, physical examination, diagnosis અથવા individual treatment plan નું સ્થાન લેતી નથી. Urgent symptoms માં website અથવા WhatsApp reply ની રાહ ન જુઓ.